શોધખોળ કરો

રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીની સચિન સાથે કરી સરખામણી, જાણો વિગતો

1/2
શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોહલી રમતને લઇને ખૂબ ઝનૂન છે. તેને બેટિંગ કરવી ખૂબ પસંદ છે. તે ખૂબ મહેનત કરે છે. રમત પ્રત્યે તેની લગન અસાધારણ છે. મે આ પ્રકારનો કોઇ ખેલાડી જોયો નથી. તૈયારીઓ અને સ્થિતિઓને ધ્યાનમાં રાખવા મામલે તે સચિન તેડુંલકર જેવો છે. તે જે રીતે યોજના બનાવે છે, સ્થિતિને સમજે છે, તે કોઇ પણ વ્યક્તિમાં સારા ગુણ છે. નોટિંઘમમાં 97 અને 103 રનની શાનદાર ઇનિંગ્સ રમવા છતાં આગામી ટેસ્ટમાં કોહલી શૂન્યથી શરૂઆત કરશે.

2/2
નવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા પ્રમાણે, કેપ્ટન વિરાટ કોહલીનું ઝનૂન એકદમ અલગ છે. ક્રિકેટને લઇને તેની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેડુંલકર જેવી છે. કોહલીએ ઇગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં બે સદી ફટકારી છે. તે ત્રણ ટેસ્ટ મેચમાં ત્યાર સુધીમાં 73.33ની સરેરાશથી 440 રન બનાવી ચૂક્યો છે. પાંચ ટેસ્ટની સીરિઝમાં પ્રથમ બે ટેસ્ટમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવી શ્રેણી જીવંત રાખી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget