શોધખોળ કરો
Advertisement
મેન ઓફ ધ મેચ પાર્થિવ પટેલે જણાવી એ યોજના જેના કારણે જીતી આરસીબી
આઈપીએલ 2019ના 39માં મેચમાં આરસીબીની ટીમે ચેન્નઈને 1 રને હાર આપી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના 39માં મેચમાં આરસીબીની ટીમે ચેન્નઈને 1 રને હાર આપી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં આરસીબીની ટીમે 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા પરંતુ ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 160 રન જ બનાવી શકી.
મેન ઓફ થ મેચ પાર્થિવ પટેલે 37 બોલમાં 53 રન બનાવ્યા. જેમાં 2 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તેના દ્વારા અંતિમ બોલ પર કરવામાં આવેલ થ્રો આરસીબી ક્યારેય નહીં ભૂલે.
અંતિમ બોલની રણનીતિ મુદ્દે પાર્થિવ પટેલે કહ્યું કે, મેચમાં એવું લાગી રહ્યું હતું કે ચેન્નઈના હાથમાંથી નીકળી ગઈ. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર ઈનિંગ રમી કારણ કે તે વિશ્વના સૌથી મહાન ફિનિશર છે. પરંતુ અંતિમ બોલ પર પાર્થિવે શાનદાર રમત રમી.
પાર્થિવે કહ્યું કે, અમારા બોલરોને અંતિમ ઓવરમાં નિશાન બનાવ્યું. અંતિમ બોલ પર મને ખબર હતી કે માત્ર એક તક હતી. ત્રીજા બોલથી જ તૈયાર થઈ ગયા કે આ સ્થિતિ આવી શકે છે. મને લાગતું હતું કે અમે સારી સ્થિતિ છીએ અને તેમાં કોઈ શંકા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement