શોધખોળ કરો

UCL Final:રિયલ મૈડ્રિડએ 15મી વખત UEFA ચેમ્પિયન લીગમાં શાનદાર વિજય મેળવ્યો, બોરુસિયા ડોર્ટુમુંડને 2-0થી આપી માત

90 મિનિટ પછી, 5 મિનિટનો ઇંજરી ટાઇમ આપવામાં આવ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન ડોર્ટમુંડના ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી અને રીઅલ મેડ્રિડ 2-0થી જીતીને ચેમ્પિયન બની

UCL Final:સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડે 15મી વખત યુરોપિયન ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ UEFA ચેમ્પિયન્સ લીગ (UCL) જીતી. ટીમે શનિવારે મોડી રાત્રે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં જર્મન ક્લબ બોરુસિયા ડોર્ટમંડને 2-0થી હરાવ્યું હતું.

ટીમ માટે વિનિસિયસ જુનિયરે 84મી મિનિટે અને ડેની કાર્વાજલે 73મી મિનિટે ગોલ કર્યા હતા.સૌથી વધુ UCL જીતવાનો રેકોર્ડ રીઅલ મેડ્રિડના નામે છે. અત્યાર સુધીમાં 22 ક્લબો તેને જીતી ચૂકી છે, જેમાંથી રિયલ મેડ્રિડ તેને 15 વખત જીતી ચૂકી છે. રિયલ મેડ્રિડ 18 વખત યુસીએલ ફાઇનલમાં રમી ચૂક્યું છે. આ સિવાય ઈટાલિયન ક્લબ એસી મિલાન આ કપ 7 વખત જીતી ચૂક્યું છે.

ડોર્ટમુંડ તેમની ત્રીજી ફાઇનલમાં રમ્યું. આ પહેલા ટીમ 1996-97ની સીઝનમાં ચેમ્પિયન બની હતી. ટીમ 2012-13 અને આ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને પ્રથમ તેના કટ્ટર હરીફ બેયર્ન મ્યુનિક અને પછી રિયલ મેડ્રિડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ હાફમાં ડોર્ટમુંડ મેડ્રિડ પર પડી ભારે

પ્રથમ હાફ પછી, ડોર્ટમુંડના ચાહકો થાકેલા દેખાતા હતા, કારણ કે આ સમયગાળા દરમિયાન ડોર્ટમંડે સતત ગોલ કરવાની તકો ઊભી કરી હતી, જેને તેઓ ગોલમાં ફેરવી શક્યા ન હતા.રિયલ મેડ્રિડે પ્રથમ હાફમાં લક્ષ્ય પર માત્ર બે શોટ લીધા, જે આ સિઝનના પ્રથમ હાફમાં તેમના સૌથી ઓછા શોટ હતા. તે જ સમયે ડોર્ટમંડે ગોલ તરફ 8 શોટ લીધા જેમાંથી 2 ગોલ તરફ ગયા અને બચાવી લેવાયા. પહેલા હાફમાં એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ અપસેટ થવાનો છે.

23મી મિનિટે ડોર્ટમુંડ નિક્લસ ફુલક્રગે શાનદાર તક આપી અને બોલને ગોલ તરફ શોટ કર્યો, પરંતુ બોલ ગોલપોસ્ટ પરથી ટકરાઇની આવી ગઇ હતી.

બીજા હાફમાં રિયલ મેડ્રિડનું આક્રમક વલણ, 9 મિનિટમાં 2 ગોલ કર્યા

બીજા હાફમાં, રિયલ મેડ્રિડે આક્રમક અભિગમ અપનાવ્યો અને સતત હુમલાની તકો ઉભી કરી. બીજા હાફમાં મેડ્રિડના મેનેજર કાર્લો એન્સેલોટીએ શાનદાર વ્યૂહરચના બનાવી હતી. ડોર્ટમંડના ડિફેન્ડરોએ તેને સતત બોલને છીનવી લેવાની સૂચના આપી હતી. આ જ  વ્યૂહરચના ટીમ માટે કામ કર્યું.

પ્રથમ ગોલ હેડરથી આવ્યો હતો. 57મી મિનિટે રિયલ મેડ્રિડના ડિફેન્ડર ડેની કાર્વાજલે હેડર વડે ગોલ કર્યો હતો. 5 ફૂટ 7 ઇંચ ઉંચા કે કાર્વાહલે કોઈક રીતે કોર્નર પર પોતાના માથાથી ટચ કરીને  બોલ નેટમાં મોકલ્યો હતો.

વિનિસિયસ જુનિયરે 9 મિનિટ બાદ ગોલ કર્યો હતો. રિયલ મેડ્રિડના ખેલાડીઓ સતત બોલની નજીક આવવાના કારણે ડોર્ટમંડના ડિફેન્ડર મેટસન દબાણમાં આવી ગયા હતા. તેણે ભૂલ કરી. જેના કારણે બોલ મેડ્રિડના ખેલાડી પાસે ગયો અને ડોર્ટમંડને તેનું પરિણામ ભોગવવું પડ્યું.

વિનિસિયસ જુનિયરે બોક્સની ડાબી બાજુથી બોલ લીધો અને   ગોલકીપરને પાછળ રાખીને  ટીમે 2-0ની સરળતાથી  લીડ મેળવી લીધી.

મેડ્રિડ ચેમ્પિયન બન્યો

90 મિનિટ પછી, 5 મિનિટનો ઈંજરી ટાઈણ  આપવામાં આવ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન ડોર્ટમંડના ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ટીમ કોઈ ગોલ કરવામાં નિષ્ફળ રહી અને રીઅલ મેડ્રિડ 2-0થી જીતીને ચેમ્પિયન બની

UEFA ચેમ્પિયન્સ લીગ 1955-56 થી રમાઈ રહી છે

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ 'ચેમ્પિયન્સ લીગ'ની આ 32મી સીઝન છે. લીગની શરૂઆત 1955-56માં થઈ હતી. ત્યારબાદ યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશન (UEFA) દ્વારા આયોજિત લીગને યુરોપિયન ચેમ્પિયન્સ કપ નામ આપવામાં આવ્યું હતું. 1992માં નામ બદલીને UEFA ચેમ્પિયન્સ લીગ કરવામાં આવ્યું. દરેક સિઝનમાં 32 ટીમો તેમાં ભાગ લે છે. આ ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર
રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ દિવસથી કરી શકશે નોંધણી
રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ દિવસથી કરી શકશે નોંધણી
Ahmedabad: અમદાવાદમાં એસજી હાઈવે પર લાંબો ટ્રાફિકજામ, એક તરફનો રોડ બંધ કરાતા લોકો અટવાયા
Ahmedabad: અમદાવાદમાં એસજી હાઈવે પર લાંબો ટ્રાફિકજામ, એક તરફનો રોડ બંધ કરાતા લોકો અટવાયા
Advertisement

વિડિઓઝ

Ahmedabad HIT and Run Case: કઠવાડા હિટ એન્ડ રન કેસમાં આરોપી ડ્રાઈવરની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ
Morbi news: મોરબીના વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક વિરૂદ્ધ વાલીનો ગંભીર આરોપ
Ahmedabad SG Highway Traffic Jam:  પ્રશાસનના અણઘડ આયોજને કારણે લોકો પરેશાન
Vadodara News: વડોદરાના કરજણમાં 2 જૂથ વચ્ચે મારામારી, 2થી 3 લોકોને ઈજા પહોંચી
Amreli Murder Case: બગસરાના સાપર ગામમાં ભાઈ પર બહેનની હત્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો,100 ડેમ હાઈએલર્ટ પર
રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ દિવસથી કરી શકશે નોંધણી
રાજ્ય સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ દિવસથી કરી શકશે નોંધણી
Ahmedabad: અમદાવાદમાં એસજી હાઈવે પર લાંબો ટ્રાફિકજામ, એક તરફનો રોડ બંધ કરાતા લોકો અટવાયા
Ahmedabad: અમદાવાદમાં એસજી હાઈવે પર લાંબો ટ્રાફિકજામ, એક તરફનો રોડ બંધ કરાતા લોકો અટવાયા
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Chaturmas 2025: ક્યારે સમાપ્ત થશે ચાતુર્માસ  અને  કયા દિવસથી શરૂ થશે શુભ કાર્યો
Chaturmas 2025: ક્યારે સમાપ્ત થશે ચાતુર્માસ અને કયા દિવસથી શરૂ થશે શુભ કાર્યો
GATE 2026 માટે અરજીની થઈ શરૂઆત, આ વખતે વિષયોમાં પણ થયો ફેરફાર, આ રીતે કરો અરજી
GATE 2026 માટે અરજીની થઈ શરૂઆત, આ વખતે વિષયોમાં પણ થયો ફેરફાર, આ રીતે કરો અરજી
Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Embed widget