શોધખોળ કરો
World Cup 2019: રિકી પૉન્ટિંગની નજરમાં આ ખેલાડી વર્લ્ડકપમાં બનાવી શકે છે સર્વાધિક રન
વર્લ્ડકપની આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 19 મેચો રમાઈ ચુકી છે જેમાં સૌથી વધુ રન બનાવવા મામલે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન(260) આગળ છે.
![World Cup 2019: રિકી પૉન્ટિંગની નજરમાં આ ખેલાડી વર્લ્ડકપમાં બનાવી શકે છે સર્વાધિક રન ricky ponting says david warner will be the top run scorer of world cup 2019 World Cup 2019: રિકી પૉન્ટિંગની નજરમાં આ ખેલાડી વર્લ્ડકપમાં બનાવી શકે છે સર્વાધિક રન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/14194932/ponting.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 19 મચો રમાઈ ચુકી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ રિકી પોન્ટિંગ માને છે કે ડેવિડ વર્નર વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવી શકે છે. પોન્ટિંગે કહ્યું કે જો વર્નર પાકિસ્તાન સામેના શાનદાર પ્રદર્શનને યથાવત રાખશે તો તે વિશ્વકપનો સૌથી વધુ બનાવી શકે છે.
ઉલ્લેખયની છે કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે 109 બોલમાં 107 રનોની ઈનિંગ રમી હતી જેનાથી એક રોમાંચક મેચમાં 41 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું.
પોટિંગે કહ્યું કે, તેમણો પોતાનો હેડ-બ્રેક હટાલી લીધો છે. જેનાથી તેને વધુ આઝાદી મળી છે. જો વર્નર અન્ય મેચમાં પણ આ રીતે જ રમશે તો તે સૌથી વધુ રન પણ બનાવી શકે છે.
વર્નરે અત્યાર સુધી ચાર મેચમાં 85ની એવરેજથી 255 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવાર બાંગ્લાદેશના શાકિબ અલ હસન(260) છે. વર્લ્ડકપમાં આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો શનિવારે શ્રીલંકા સાથે થશે.
![World Cup 2019: રિકી પૉન્ટિંગની નજરમાં આ ખેલાડી વર્લ્ડકપમાં બનાવી શકે છે સર્વાધિક રન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/14195031/david_warner-1-300x150.jpg)
![World Cup 2019: રિકી પૉન્ટિંગની નજરમાં આ ખેલાડી વર્લ્ડકપમાં બનાવી શકે છે સર્વાધિક રન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/14195114/aus-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)