શોધખોળ કરો
કોહલી કરતા વધારે રન બનાવશે ખ્વાજા, ઓસ્ટ્રેલિયા 2-1થી સીરીઝ જીતશે, જાણો કોણે આપ્યું નિવેદન ?
1/3

આપને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ પહેલાં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ અભ્યાસ મેચના ત્રીજા દિવસે બેટ્સમેન પૃથ્વી શો ઘાયલ થઇ ગયો છે. બીસીસીઆઈ એ ટ્વીટ કરી જણાવ્યું કે તેઓ પહેલી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયા છે.
2/3

પૂર્વ ટેસ્ટ કેપ્ટન પોન્ટિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ક્વીંસલેન્ડનો આ ખેલાડી માત્ર ભારત વિરૂદ્ધ રન જ બનાવશે નહીં પરંતુ પ્લેયર ઓફ ધ સીરીઝ પણ રહેશે. તે પોતાની રમતમાં ટોચ પર ચાલી રહ્યો છે અને ઑસ્ટ્રેલિયામાં તેના રેકોર્ડ શાનદાર છે.
Published at : 01 Dec 2018 08:02 AM (IST)
View More





















