શોધખોળ કરો
રિષભ પંતમાં દેખાઇ ધોનીની ઝલક, પહેલી જ ટેસ્ટમાં બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
1/6

2/6

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રિષભ પંતે છગ્ગો લગાવીને પોતાનું ખાતુ ખોલ્યુ હતુ. પંત ભારતનો પહેલો ખેલાડી છે જેને ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગો ફટકારીને પોતાનું ખાતુ ખોલાવ્યું છે. આમ તો પંત પહેલા દુનિયાના 11 ખેલાડીઓ આ કારનામું કરી ચૂક્યા છે.
3/6

રિષભ પંત દુનિયાનો સૌથી યુવા વિકેટકિપટ છે જેને કોઇપણ ઇન્ટરનેશનલ મેચની પહેલી ઇનિંગમાં 5 કેચ ઝડપ્યા છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ક્રિસ રીડના નામે હતો. તે સમયે રીડની ઉંમર 20 વર્ષ 325 દિવસની હતી.
4/6

રિષભ પંત પહેલો ભારતીય વિકેટકીપર છે જેને ડેબ્યૂ ટેસ્ટમાં જ પહેલી ઇનિંગમાં જ પાંચ કેચ ઝડપ્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના બે વિકેટકિપરો આ કારનામું કરી ચૂક્યા છે. 1966 માં ટેબર અને 1978 માં મેક્લેનએ ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 કેચ ઝડપ્યા હતા.
5/6

રિષભ પંત બેટિંગમાં પણ ખુબ સારી રીતે જાણીતો તો છે પણ તેને પોતાની ડેબ્યૂ મેચમાં પોતાને વિકેટ કિપર તરીકે પણ સાબિત કરી છે. ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં રિષભ પંતે 5 કેચ ઝડપીને ઇતિહાસ રચી દીધો.
6/6

નવી દિલ્હીઃ પહેલી બે ટેસ્ટ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ઘેરી લીધું છે. બીજા જ દિવસની રમત પુરી થવા સુધીમાં તેમને બે વિકેટ પર 292 રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયાએ આ શાનદાર પ્રદર્શનની વચ્ચે પોતાના ડેબ્યૂ મેચ રમી રહેલી રિષભ પંત છવાયેલો છે. તેને બેટિંગ બાદ વિકેટકિપિંગમાં પણ પોતાનો જલવો બતાવ્યો અને તે ધોનીના નક્શેકદમ પર ચાલી રહ્યો છે.
Published at : 20 Aug 2018 09:56 AM (IST)
Tags :
Rishabh-pantView More
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ





















