સાત વર્ષ બાદ આજે વાનખેડેના મેદાન પર ઉતરશે સચિન, લારાની ટીમ સામે થશે મુકાબલો
રોડ સેફ્ટી સીરિઝના પ્રથમ મેચમાં સચિન તેંડુલકરની ઈન્ડિયા લિજેન્ડ્સનો સામનો લારાની વિન્ડિઝ લિજેન્ડસ સાથે થશે.
રસપ્રદ વાત એ છે કે, સચિન પોતાના કેરિયરની અંતિમ મેચ જે ટીમ સામે રમ્યો હતો તે જ ટીમ વિરુદ્ધ તે શનિવારે મેદાન પર ઉતરશે. સચિને પોતાના કેરિયરની અંતિમ મેચ આજ મેદાન પર વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી. એવામાં ક્રિકેટ ચાહકો ફરી એકવાર સચિન સચિનના નારા લગાવવા માટે ઉત્સુક છે.Now here's a team to watch out for at the @RSWorldSeries, which starts on March 7! Presenting the official squad of @IndiesLegends, headed by @BrianLara. #UnacademyRoadSafetyWorldSeries #YehJungHaiLegendary????#LegendsAreBack #T20 #Cricket #RoadToSafety #WestIndiesLegends pic.twitter.com/LzezrLUsmD
— Road Safety World Series (@RSWorldSeries) February 20, 2020
પાંચ રાષ્ટ્રોની આ ટૂર્નામેન્ટમાં લારા વિન્ડિઝની ટીમની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. જો કે શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કાર્લ હુપેર પ્રેક્ટિસ સેશન દરમિયાન નેતૃત્વ કર્યું હતું.The official @indialegends1 squad, led by master blaster @sachin_rt is here and it looks mad exciting! Who is your favourite desi legend of the lot? #UnacademyRoadSafetyWorldSeries#YehJungHaiLegendary???? #LegendsAreBack #RSWS #T20 #Cricket #RoadToSafety #March2020 #IndiaLegends pic.twitter.com/HrUKDzj302
— Road Safety World Series (@RSWorldSeries) February 20, 2020
The #RSWS schedule is out & we can't keep calm! Grab your tickets right now on @bookmyshow. Catch all the action live on @Colors_Cineplex. Which clash are you looking forward to the most? #YehJungHaiLegendary???? #UnacademyRoadSafetyWorldSeries #T20 #LegendsAreBack #RSWS #Cricket pic.twitter.com/O8tJ2CShXp
— Road Safety World Series (@RSWorldSeries) February 17, 2020
We captured the many moods of God in action! Here's @sachin_rt on field, playing some of his classic shots, as he gears up for @RSWorldSeries opener tomorrow @Colors_Cineplex @viacom18 @IndiaLegends1 @royalenfield #YehJungHaiLegendary #LegendsAreBack #TheRoadToSafety #T20 pic.twitter.com/bfZYXsvBIH
— Road Safety World Series (@RSWorldSeries) March 6, 2020