શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટર બન્યો પિતા, સિડની ટેસ્ટમાં નહી રમી શકે
1/3

જોકે થોડા સમય અગાઉ રોહિત શર્માએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ ક્લાર્ક સાથે એક ચેટ શોમાં ખુલાસો કર્યો હતો કે, તે જલદી પિતા બનવાનો છે. રોહિતના પિતા બનાવની ખબર મળતા જ સોશિયલ મીડિયા પર બધા તેને અભિનંદન પાઠવવા લાગ્યા છે.
2/3

રોહિત શર્મા પ્રથમવાર પિતા બન્યો છે. સીમાએ રિતિકા સાથે ફોટા પોસ્ટ કરીને બધાને જાણ કરી હતી. તેણે લખ્યું હતું કે "બેબી ગર્લ, ફરી એક વખત માસી બની ગઈ છે. રોહિત 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ રમી શકશે નહીં. મેલબોર્નમાં રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિડનીમાં તેના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે રોહિત શર્માના લગ્ન 13 ડિસેમ્બર 2015માં કર્યા હતા.
Published at : 31 Dec 2018 12:52 PM (IST)
View More




















