શોધખોળ કરો

પ્રથમ ટી20 પહેલા રોહિત શર્મા અને કોહલી ગ્રાઉન્ડમાં એકસાથે ફૂટબૉલ રમ્યા, BCCIએ શેર કરી તસવીરો

ફ્લૉરિડાના મેદાન પર વિરાટ કોહલીની સાથે રોહિત શર્માની સાથે દીપક ચહર, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ફૂટબૉલ રમતાં દેખાયા હતા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, આવતીકાલે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમવા મેદાને ઉતરશે. આ પહેલા એક તસવીર સામે આવી છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે પ્રેક્ટિસ કરતાં દેખાઇ રહ્યાં છે. આ તસવીર બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. આવતીકાલથી 3 ટી20 મેચની સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા ભારતીય ટીમે ફ્લૉરિડાના મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાથે ફૂટબૉલ રમતા દેખાયા હતા. ફ્લૉરિડાના મેદાન પર વિરાટ કોહલીની સાથે રોહિત શર્માની સાથે દીપક ચહર, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ફૂટબૉલ રમતાં દેખાયા હતા.
પ્રથમ ટી20 પહેલા રોહિત શર્મા અને કોહલી ગ્રાઉન્ડમાં એકસાથે ફૂટબૉલ રમ્યા, BCCIએ શેર કરી તસવીરો નોંધનીય છે કે આ પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવના રિપોર્ટ સામે આવ્યા હતા. જોકે કોહલીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને વિવાદોને ફગાવી દીધા હતા. પ્રથમ ટી20 પહેલા રોહિત શર્મા અને કોહલી ગ્રાઉન્ડમાં એકસાથે ફૂટબૉલ રમ્યા, BCCIએ શેર કરી તસવીરો પ્રથમ ટી20 પહેલા રોહિત શર્મા અને કોહલી ગ્રાઉન્ડમાં એકસાથે ફૂટબૉલ રમ્યા, BCCIએ શેર કરી તસવીરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
Embed widget