શોધખોળ કરો
પહેલી ટેસ્ટમાં ફ્લૉપ શૉ છતાં રોહિત શર્માએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
1/5

કેલેન્ડર ઇયરમાં ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્મા (73 છગ્ગા, વર્ષ-2018), (65 છગ્ગા, વર્ષ-2017), એબી ડિવિલિયર્સ (63 છગ્ગા, વર્ષ-2015) અને શેન વૉટસન (57 છગ્ગા, વર્ષ- 2011)નું નામ આવે છે.
2/5

વર્ષ 2018માં રોહિત શર્મા અત્યાર સુધી 74 છગ્ગા ફટકારી ચૂક્યો છે, જ્યારે એબી ડિવિલિયર્સ, ગેલ અને વૉટસનને પાછળ પાડ્યા છે.
Published at : 07 Dec 2018 09:06 AM (IST)
View More




















