શોધખોળ કરો
સિડની વનડેમાં રોહિત શર્માએ દમદાર બેટિંગથી તોડ્યો ગાંગુલીનો આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
1/5

એટલું જ નહીં ઓપનર તરીકે આ તેનું 20મી સદી છે. તેને આ મામલે ગાંગુલીના 19 સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે. હવે માત્ર સચીન જ તેનાથી આગળ છે, તેને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી હતી.
2/5

3/5

4/5

સિડની વનડેમાં રોહિત શર્માએ ફરી એકવાર પોતાની બેટિંગની જલવો બતાવતા શાનદાર 22મી સદી ફટકારી દીધી. આ રીતે તે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ગાંગુલીની સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર પહોંચી ગયો છે.
5/5

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, ભારતીય બેટ્સેમેનો ઓસ્ટ્રેલિયન બૉલરો સામે ટકી શક્યા નહીં, જોકે, રોહિત શર્માએ ફરી એકવાર પોતાની દમદાર બેટિંગનું પ્રદર્શન કરતાં સદી ફટકારી દીધી, પણ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
Published at : 13 Jan 2019 10:02 AM (IST)
View More





















