શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાથી ભારત આવેલા રોહિત શર્માએ શેર કરી દીકરીની પહેલી ઝલકની તસવીર
1/5

નવી દિલ્હીઃ ભારતની વનડે અને ટી20ના ઉપ-કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા તાજેતરમાં જ પહેલીવાર પિતા બન્યો, રીતિકા સજદેહે રવિવારે (30 ડિસેમ્બરે) દીકરીને જન્મ આપ્યો હતો.
2/5

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને રીતિકા સજદેહે 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્ન કર્યા હતા. દીકરીના જન્મને લઇને રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મીસ કરી દીધી હતી. જોકે હવે વનડે ટીમમાં ફરીથી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે.
Published at : 04 Jan 2019 09:00 AM (IST)
View More





















