શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2019: રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સની આખી ટીમને કેટલા કરોડનું જંગી ઈનામ મળ્યું? જાણો વિગત
ચેન્નાઇ સુપર કિંગ્સને IPL-12ની ફાઈનલમાં માત આપનાર મુંબઈ ઇન્ડિયન્સે ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સે આઈપીએલનો ચોથો ખિતાબ જીત આઇપીએલમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
નવી દિલ્હી: ચેન્નાઇ સુપર કિંગ્સને IPL-12ની ફાઈનલમાં માત આપનાર મુંબઈ ઇન્ડિયન્સે ચોથી વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સે આઈપીએલનો ચોથો ખિતાબ જીત આઇપીએલમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પહેલા મુંબઈ 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની ચૂકી છે.
આઈપીએલની 12મી સીઝનની ફાઈનલ બાદ ઈનામોનો વરસાદ થયો હતો. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડની જંગી ઈનામી રકમ મળી હતી. ફાઈનલમાં હારેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતાં. ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સને 12.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ઉપરાંત ત્રીજા નંબર પર રહેલી દિલ્હી કેપિટલ્સને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે ચોથા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદ્રાબાદને 8.75 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.Unprecedented scenes from Hyderabad as @mipaltan became #VIVOIPL champs for the 4⃣th time! Lasith Malinga showing his true class in the last over 😎#MIvCSK pic.twitter.com/ZzVK0KHx5O
— IndianPremierLeague (@IPL) May 12, 2019
#VIVOIPL 2019 Champions 🏆 - @mipaltan 🔥 pic.twitter.com/XPl5dzh2H6
— IndianPremierLeague (@IPL) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion