શોધખોળ કરો
Advertisement
માસ્ટર બ્લાસ્ટર સચીને કયા ત્રણ વિદેશી ખેલાડીઓને વર્લ્ડકપમાં ‘ગેમ ચેન્જર’ ગણાવ્યા, જાણો વિગતે
તેંદુલકરે કૉમેન્ટ્રીમાં ડેબ્યૂ કરતાં કહ્યુ, ‘‘મને લાગે છે કે આ ત્રણેય ખેલાડીઓ ઉલટફેર કરવામાં મહત્વના સાબિત થશે.’’
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટરના નામે જાણીતા સચીને હવે ફરી એકવાર વર્લ્ડકપના ડેન્જરસ ખેલાડીઓની ભવિષ્યવાણી કરી છે. ગઇકાલે વર્લ્ડકપની ઉદઘાટન મેચ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ, ઇંગ્લેન્ડે વિજયી શરૂઆત કરી. આ સાથે જ સચીન તેંદુલકરે ત્રણ વિદેશી ખેલાડીઓને વર્લ્ડકપમાં સૌથી ખતરનાક ગણાવ્યા હતા.
સચીન ભલે ટીમ ઇન્ડિયાને પ્રબળ દાવેદાર ગણાતા હોય પણ તેમને લાગે છે કે, હાલના વર્લ્ડકપમાં ગેમ ચેન્જર તરીકે ત્રણ ખેલાડીને ગણી રહ્યાં છે. સચીનના મતે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર, આફઘાનિસ્તાનનો રશિદ ખાન અને ઇંગ્લેન્ડનો જોફ્રા આર્ચર સૌથી ખતરનાક ખેલાડી છે, સચીને આ ત્રણેયને ગેમ ચેન્જર ગણાવ્યા છે.
તેંદુલકરે કૉમેન્ટ્રીમાં ડેબ્યૂ કરતાં કહ્યુ, ‘‘મને લાગે છે કે આ ત્રણેય ખેલાડીઓ ઉલટફેર કરવામાં મહત્વના સાબિત થશે.’’
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની ઉદઘાટન મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનોથી કરારી માત આપી હતી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion