શોધખોળ કરો
કોમનવેલ્થ ગેમ્સ 2018: સાક્ષી મલિકે કર્યું ક્વોલિફાઇ, ગીતા ફોગટ રહી નિષ્ફળ
1/4

શુક્રવારે બે વખતના ઑલિમ્પિક મેડલિસ્ટ સુશીલ કુમારે જિતેન્દર કુમારને 74 કિલોગ્રામ વજનની કેટેગરીમાં પછાડીને 2018 સીડબલ્યુજી માટે ક્વોલિફાઇ કર્યું હતું.
2/4

નવી દિલ્હીઃ ઑલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિકે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં થનારા 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે 62 કિલોગ્રામ શ્રેણીમાં ભારતીય મહિલા કુશ્તી ટીમમાં ક્વોલિફાઇ કરી દીધું છે. ભારતની મહિલા પહેલવાનો માટે કિર્ગીસ્તાનમાં યોજાનારી 2018 સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ અને 2018 કોમનવેલ્થ ગેમ્સ માટે લખનઉના એસટીસીમાં સિલેક્શન ટ્રાયલ યોજવામાં આવી હતી.
Published at : 30 Dec 2017 08:34 PM (IST)
View More





















