શોધખોળ કરો

ICCએ લગાવેલા બે વર્ષના પ્રતિબંધ પર જયસૂર્યાએ આપ્યો આ ખાસ જવાબ, કહ્યું- મને જે સજા મળી છે તે.......

નવી દિલ્હીઃ શ્રીલંકાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) દ્વારા લગાવવામાં આવેલા બે વર્ષના બેનને સ્વીકાર કરે છે. આઇસીસીએ જયસૂર્યાને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાને આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટ (એસીયૂ)ની બે કલમોનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવાયો છે. ICCએ લગાવેલા બે વર્ષના પ્રતિબંધ પર જયસૂર્યાએ આપ્યો આ ખાસ જવાબ, કહ્યું- મને જે સજા મળી છે તે....... પોતાના બેનને સ્વીકાર કરતાં જયસૂર્યાએ મોટુ નિવેદન આપ્યુ છે. જયસૂર્યાએ કહ્યું કે, "મને દે સજા આપવામાં આવી છે, તેને હું ક્રિકેટ પ્રત્યે પ્રેમના ખાતિર, આના ભલા અને અને તેની ઇમાનદારીને જાળવી રાખવા માટે સ્વીકાર કરુ છું." નોંધનીય છે કે, જયસૂર્યા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ શ્રીલંકામાં ક્રિકેટ એસીયૂના ભ્રષ્ટચાર વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. એસીયૂએ તાજેતરમાંજ શ્રીલંકન ક્રિકેટના સંબંધમાં એક માફી યોજનાનું આયોજન કર્યુ હતુ, જેના પરિણામ સ્વરૂપ 11 ખેલાડીઓ સામે આવ્યા હતા. જયસૂર્યાને જે કલમોનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે, તેમાં એક તપાસમાં સહયોગ ના આપવાની છે અને બીજી સમય પર જરૂરી દસ્તાવેજો ના આપી શકવાની છે. [gallery ids="377759"] વાંચો... શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનારા આ ખેલાડી પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટમાં 40.1ની સરેરાશથી 6973 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 31 અડધી સદી પણ સામેલ છે. જ્યારે 445 વન ડેમાં 32.4ની સરેરાશથી 28 સદી અને 68 ફિફ્ટીની મદદથી 13,430 રન નોંધાવ્યા છે. 31 T20માં તેણે  129.2ના સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સામેલ છે. ટેસ્ટમાં 98, વન ડેમાં 323 વિકેટ લઇ ચુક્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Embed widget