શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાની હાર બાદ આ બે ખેલાડીઓ પર ભડક્યા સંજય માંજરેકર

નવી દિલ્હીઃ મે મહીનાના અંતમાં શરૂ થવા જઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા અંતિમ વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હાર આપી છે. સીરીઝના અંતિમ વનડેમાં 35 રને હાર થતા ભારતે સીરીઝ 2-3થી ગુમાવી હતી. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકર પણ ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ છે અને તેણે ટીમની હાર બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન વિજય શંકર અને રિષભ પંત પર ભડક્યા છે. ટીમ ઇન્ડિયાની હાર બાદ આ બે ખેલાડીઓ પર ભડક્યા સંજય માંજરેકર સંજય માંજરેકરે મેચ બાદ ટ્વિટર પર લખ્યું, ‘હું વિજય શંકર અને પંતથી આ મેચ બાદ ખૂબ જ નિરાશ છું, બન્નેની પાસે પોતાનું કૌશલ્ય બતાવવાની શાનદાર દક હતી. શંકર પાસે મોટા શોટ્સ છે, પરંતુ તે પંત નથી. તેણે સ્ટ્રાઈક રેટ વધારીને રમવાનું શીખવું પડશે. નીચા શોટ્સ રમીને, જેમ કે તેના કેપ્ટન કરે છે.’
ટીમ ઇન્ડિયાની હાર બાદ આ બે ખેલાડીઓ પર ભડક્યા સંજય માંજરેકર માંજરે કરે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, અંતમાં વર્લ્ડકપ માટે ભલે કોઈપણ ટીમની પસંદગી કરવામાં આવી છે. પરંતુ મિડલ ઓર્ડરની જવાબદારી ખૂબ જ મહત્ત્વની રહેવાની છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PBKS vs GT Highlights: રોમાંચક મુકાબલામાં ગુજરાત સામે પંજાબની છેલ્લી ઓવરમાં જીત, કૂપર કોનોલી જીતનો હીરો 
PBKS vs GT Highlights: રોમાંચક મુકાબલામાં ગુજરાત સામે પંજાબની છેલ્લી ઓવરમાં જીત, કૂપર કોનોલી જીતનો હીરો 
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
Rule Change: ATM, PAN, ફાસ્ટેગ અને LPG, આજથી બદલાઈ રહ્યા છે 8 મોટા નિયમો
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
Embed widget