શોધખોળ કરો
IPL છોડી વતન પરત ફરશે રાજસ્થાનનો મેન્ટર શેન વોર્ન, લખ્યો ભાવુક સંદેશ
1/6

શેન વોર્ને મંગળવારે કોલકાતા નાઇટરાઇડર્સ સામેની મેચ દરમિયાન ફેરવેલ મેસેજ ટ્વિટ કરીને વતન પરત ફરતો હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
2/6

વોર્ને લખ્યું કે, મને તમારા પરિવાર સાથે જોડાવાનો મોકો આપ્યો તે બદલ રાજસ્થાન ટીમનો આભાર. મેં આ સીઝનમાં ટીમ સાથે વીતાલેવી દરેક ક્ષણનો આનંદ લીધો. આ દરમિયાન મેં નવા મિત્રો પણ બનાવ્યા. આ સીઝનમાં ટીમ સાથે રહેવું ઘણું સારું રહ્યું.
Published at : 16 May 2018 12:33 PM (IST)
View More




















