શોધખોળ કરો

શોએબે ભારતનો ક્યો યુવા ક્રિકેટર ભારતની ટીમમાંથી રમશે એવી આગાહી કરી ? પાકિસ્તાનને પ્રેરણા લેવા કહ્યું

અખ્તરે કહ્યું, ભારતીય ટીમ પ્રશંસાની હકદાર છે. ટીમમાં જયસ્વાલ સહિત કેટલાક એવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં સીનિયર સ્તર પર ભારત તરફથી રમી શકે છે

નવી દિલ્હીઃ આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 113 બોલમાં અણનમ 105 રન બનાવી ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. યશસ્વીની આ વર્લ્ડ કપમાં પ્રથમ સદી છે. આ સદી સાથે જ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન બની ગયો છે.  તેણે 105 ઈનિંગ દરમિયાન 6 સિક્સ અને 8 ફોર મારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે કમાલ દેખાડ્યો હતો. 3 ઓવરમાં 11 રન આપી તેણે પાકિસ્તાનના ઓપનર હૈદર અલીની વિકેટ લીધી હતી. યશસ્વી આજે ભારતમાં ભરમાં સ્ટાર બની ગયો છે. જોકે તેણે અહીં પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પેટનો ખાડો પુરવા માટે યશસ્વી એક સમયે પાણીપુરી પણ વેચતો હતો. રાવલપિંડી એક્સપ્રેસ નામથી જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અંડર 19 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં  પાકિસ્તાન સામે ભારતીય ટીમની 10 વિકેટથી શાનદાર જીત બાદ કહ્યું, ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે.  જ્યારે પાકિસ્તાનની આલોચના કરતાં કહ્યું, આ રીતે રમને ટીમ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવાની હકદાર નહોતી. અખ્તરે કહ્યું, ભારતીય ટીમ પ્રશંસાની હકદાર છે. ટીમમાં જયસ્વાલ સહિત કેટલાક એવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં સીનિયર સ્તર પર ભારત તરફથી રમી શકે છે. ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે તે જોઈને હું ખૂબ ખુશ છું. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારતીય ખેલાડી ગામ છોડીને મુંબઈમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. તે ટેંટમાં સૂતો હતો. અંડર-19 ક્રિકેટમાં બે સદી ફટકારી ચુક્યો છે. કપરા સમયમાં તે પાણીપુરી પણ વેચતો હતો. અખ્તરે પાકિસ્તાનના યુવા ખેલાડીઓને યશસ્વી પાસેથી પ્રેરણા લેવાની ટકોર કરી હતી. ભારતની અંડર 19 ટીમનો આ સ્ટાર સાંજે પાણી-પુરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતો, જાણો વિગત  આ રાજ્યમાં ટુ વ્હીલર ખરીદવા પર મળશે ફ્રી હેલ્મેટ, પરિવહન મંત્રીએ આપ્યો આદેશ  ફૂલ વેચતી મહિલાના બેંક એકાઉન્ટમાં હતા 60 રૂપિયા, અચાનક જમા થયા આટલા કરોડ તો ઉડી ગયા હોશ

ટોપ સ્ટોરી

વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget