શોધખોળ કરો
Advertisement
શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટઃ કોહલી-સાનિયા મિર્ઝા સહિત આ ખેલાડીઓએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો વિગત
કોહલીએ ટ્વિટ કર્યું કે, શ્રીલંકામાં થયેલી આતંકી ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. મારી સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે.
નવી દિલ્હીઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટને લઇ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ટેનિસ સ્ટાર સાનિય મિર્ઝા સહિત અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. #PrayForSriLanka લખીને કોહલીએ ટ્વિટ કર્યું કે, શ્રીલંકામાં થયેલી આતંકી ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. મારી સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટ્વિટ કરીને કહ્યું, આ દુઃખદ ઘટના અંગે સાંભળીને આઘાત લાગ્યો. શ્રીલંકાના લોકો માટે હાલ આપણે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વમાં આ શું થઈ રહ્યું છે??? ભગવાન તેમની રક્ષા કરે....Shocked to hear the news coming in from Sri Lanka. My thoughts and prayers go out to everyone affected by this tragedy. #PrayForSriLanka
— Virat Kohli (@imVkohli) April 21, 2019
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હાલના સમયે તમામે શ્રીલંકાના લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ.What is happening to this world ????????May God help us all .. really .. #SriLanka
— Sania Mirza (@MirzaSania) April 21, 2019
પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું, આતંકી ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. શ્રીલંકામાં હાલ જે લોકો કપરી સ્થિતિમાં છે તેમના માટે પ્રાર્થના કરું છું.Thoughts and prayers with Sri Lanka. Such a beautiful country.
— Rohit Sharma (@ImRo45) April 21, 2019
PM મોદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની કરી નિંદા, જાણો શું કહ્યું શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, 156નાં મોત, 400 ઘાયલDeeply saddened by the terrible attacks in #SriLanka .My sincere prayers with the people of Sri Lanka in this very difficult time.
— VVS Laxman (@VVSLaxman281) April 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement