શોધખોળ કરો
વિરાટ કોહલીએ તેની સૌથી પસંદગીની ચીજની આપી કુરબાની, જાણો વિગત
1/5

બે વર્ષ પહેલા કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પ્રાણી અધિકાર સંગઠન PETAના સમર્થનમાં શાકાહારી બનવાનો ફેંસલો લીધો હતો.
2/5

વેગન ડાયટ અપનાવ્યા બાદ કોહલીની પાચન શક્તિમાં વધારો થયો છે. આ પહેલા વિરાટ કોહલીને બટર ચિકન ખૂબ પસંદ હતું પરંતુ ફિટનેસને લઈ કોહલીએ તેની આ ખાસ પસંદગીની પણ કુરબાની આપી દીધી હતી.
Published at : 07 Oct 2018 07:54 PM (IST)
View More




















