શોધખોળ કરો

શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે

ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ.

નવી દિલ્હીઃ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલેને ભલે હાલ ટી-20 ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો મોકો મળતો ન હોય પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા વિશ્વકપ પહલા ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેમની અવગણના થઈ રહી હોવાનું કહેવું ઉતાવળભર્યું ગણાશે. છેલ્લા બે વર્ષમાં પ્રભાવશાળી દેખાવથી વન ડે ટીમમાં સ્થાન નિશ્ચિત કરનારા કુલદીપ અને ચહલને સતત બે ટી20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ધરમશાલામાં પ્રથમ ટી 20 પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતં કે, તેઓ રાહુલ ચહલ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યા છે. કારણકે અમે બેટિંગ પર વધારે ભાર આપી રહ્યા છીએ અને સતત 200થી વધુનો સ્કોર બનાવા માગીએ છીએ. શું T-20 ક્રિકેટમાં કુલદીપ-ચહલની અવગણના થઈ રહી છે ? જાણો વિગતે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના સંદર્ભમાં કહ્યું કે, આ પાછળનો વિચાર એવો છે કે જો તમારી બેટિંગમાં ઉંડાણ છે તો તમે નિશ્ચિત રીતે બેટિંગ કરી શકો છો પરંતુ આ પ્રકારની ઉંડાઈ સાથે તમે પારંપરિક તરીકે રમી શકતા નથી. ઈંગ્લેન્ડે પણ આવું જ કર્યું. તેમણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેઓ વન ડે ક્રિકેટમાં 400 રન બનાવવા માંગતા હતા અને તેમણે હાંસલ પણ કર્યું. જો ભારત ટી-20 ક્રિકેટમાં આ પ્રકારનું વલણ અપનાવવા માંગતું હોય તો તેમાં ખોટું નથી. હવે તેમણે સતત 220 રન બનાવવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. આઠમા, નવમા અને દસમાં નંબર સુધી બેટિંગ ઘણી મહત્વાકાંક્ષી છે. ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget