શોધખોળ કરો

ધોનીની વાપસીને લઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

રવિ શાસ્ત્રીએ કહ્યું, ધોની મહાન ખેલાડી છે અને તે ક્યારેય ટીમ ઈન્ડિયા પર બોજ નહીં બને. તેને ફરજિયાત નિવૃત્ત થવાની ફરજ નહીં પાડવામાં આવે,

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મહેન્દ્ર સિંહ ધોની વાપસીને લઈ મહત્વની વાત કરી છે. શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે ધોની આગામી IPL 2020માં રમશે અને તે બાદ ઈન્ટરનેશલ કરિયરને લઈ કોઈ ફેંસલો લેશે. રવિ શાસ્ત્રીએ કહ્યું, ધોની મહાન ખેલાડી છે અને તે ક્યારેય ટીમ ઈન્ડિયા પર બોજ નહીં બને. તેને ફરજિયાત નિવૃત્ત થવાની ફરજ નહીં પાડવામાં આવે. મહેન્દ્ર સિંહ ધોની તેની અંતિમ મેચ વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં રમ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજ્ય થયો હતો. વર્લ્ડકપ દરમિયાન ધોનીની ધીમી બેટિંગની આલોચના થઈ હતી. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત અણનમ રહીને 38.1ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 33 અડધી પણ સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. જ્યારે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 50.6ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 T20માં 42 વખત નોટ આઉટ રહીને 126.1ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. ટી2-માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Embed widget