શોધખોળ કરો
ભારતના પૂર્વ ક્રિકેટરે કર્યું વિસ્ફોટક નિવેદન, કહ્યું- કોહલી સિવાય સમગ્ર ટીમ છે દબાણમાં
1/4

ગાંગુલીએ કહ્યું કે, માત્ર બેથીત્રણ બેટ્સમેનોને બાદ કરતાં બાકીના બેટ્સમેન કેમ નિષ્ફળ જઈ રહ્યા છે તેનો જવાબ સંજય બાંગર પાસેથી લેવો જોઈએ. આ ઉપરાંત મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની પણ જવાબદારી બનવી જોઈએ.
2/4

ઓવલઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની અંતિમ મેચ શુક્રવારથી ઓવલમાં શરૂ થશે. ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં હાર સાથે જ શ્રેણી ગુમાવી ચુકેલી ભારતીય ટીમના ચારેબાજુથી આલોચના થઈ રહી છે. ફેન્સની સાથે ક્રિકેટ દિગ્ગજો પણ ભારતીય ટીમના પ્રદર્શનથી નારાજ અને નિરાશ છે. સીરિઝમાં 3-1થી પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર પર સતત સવાલ ઉઠી રહ્યા છે.
Published at : 05 Sep 2018 07:59 AM (IST)
View More





















