શોધખોળ કરો

વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી થયો ઈજાગ્રસ્ત? જાણો તેનું નામ

શનિવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે પરંતુ આ મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 ટુર્નામેન્ટના મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને એક ફટકો પડ્યો છે. વિશ્વકપ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ શનિવારે ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે પરંતુ આ મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, વિજય શંકર શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે તરત મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી થયો ઈજાગ્રસ્ત? જાણો તેનું નામ શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતાં બોલ વિજયના હાથ પર વાગ્યો હતો. જોકે આ અંગે બીસીસીઆઈએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. સત્તાવાર નિવેદન પણ આપ્યું નથી. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી થયો ઈજાગ્રસ્ત? જાણો તેનું નામ ભારતીય ટીમ આશા રાખી રહી છે કે, વિજય શંકર ફીટ હોય. વિજય શંકરને 4 ક્રમે અંબાતી રાયડુના સ્થાને જગ્યા મળી હતી. 4 નંબરનો ક્રમ યથાવત રહે એવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારથી પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

વિડિઓઝ

Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
Embed widget