શોધખોળ કરો
ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત , અફઘાનિસ્તાનને એક ઇનિંગ અને 262 રનથી હરાવ્યું
1/13

બેંગલુરુ: અફઘાનિસ્તાન ટીમ માટે પોતાની ઐતિહાસિક ડેબ્યૂ ટેસ્ટ મેચ ખૂબજ ખરાબ સાબિત થઈ. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ બીજા જ દિવસે અફઘાનિસ્તાનને 262 રનથી હરાવી ભારતે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત મેળવી લીધી છે. એકજ દિવસમાં અફઘાનિસ્તાનની ટીમને બન્ને ઈનિંગ્સમાં ઓલ આઉટ કરી દીધી હતી.
2/13

આ જીત સાથે ભારતની ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ એક ઇનિંગ અને 239 રન અને શ્રીલંકા વિરુદ્ધ ઈનિંગ 239 રનથી જીત મેળવી હતી.
Published at : 15 Jun 2018 02:39 PM (IST)
Tags :
India Vs AfghanistanView More




















