શોધખોળ કરો
IND vs WI: ટીમ ઈન્ડિયાએ 3-1થી જીતી સીરીઝ, રોહિત શર્માની અડધી સદી
1/5

તિરુવનંતપુરમઃ ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની વનડે સીરીઝ ભારતે 3-1થી જીતી લીધી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 31. 5 ઓવરમાં 104 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ભારતને જીત માટે 105 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.5 ઓવરમાં 9 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી.
2/5

કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ખલિલ અહમદ અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
Published at : 01 Nov 2018 02:15 PM (IST)
View More





















