શોધખોળ કરો

6000 રન અને 300 વિકેટ લઇને ધમાલ મચાવનારા આ ઓલરાઉન્ડરને 32 વર્ષ મળ્યુ ટીમ ઇન્ડિયા એમાં સ્થાન

જલજ સક્સેનાનું ડૉમેસ્ટિક કેરિયર ખુબજ સફળ રહ્યું છે, 14 વર્ષની ઘરેલુ ક્રિકેટ કેરિયરમાં જલજ 113 પ્રથમ શ્રેણી મેચમાં 6 હજારથી વધુ રન ફટકાર્યા છે, વળી 300 વિકેટ પણ હાંસલ કરી ચૂક્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા કેટલાય સમયથી પોતાના પ્રદર્શનથી ધમાલ મચાવનારો ખેલાડી જલજ સક્સેનાને છેવટે ટીમ ઇન્ડિયા એમાં સ્થાન મળ્યુ છે. મધ્યપ્રદેશના ઇન્દોરનો આ ઓલરાઉન્ડર હવે સાઉથ આફ્રિકા સામે અનઅધિકૃત ટેસ્ટ મેચ રમવા મેદાન ઉતરશે. ડૉમેસ્ટિક ક્રિકેટમાં અનેક રેકોર્ડ રચ્યા બાદ હવે જલજને કૃષ્ણપ્પા ગૌતમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આજથી મેચ શરૂ થઇ રહી છે. 6000 રન અને 300 વિકેટ લઇને ધમાલ મચાવનારા આ ઓલરાઉન્ડરને 32 વર્ષ મળ્યુ ટીમ ઇન્ડિયા એમાં સ્થાન લાંબા ઇન્તજાર બાદ 32 વર્ષીય ક્રિકેટર જલજ સક્સેનાને ટીમ ઇન્ડિયા એમાં સ્થાન મળતાં ખુશ થઇ ગયો છે, હવે આના પ્રદર્શનના આધારે જલજ સીનિયર ટીમમાં પણ સ્થાન મેળવી શકે છે.
6000 રન અને 300 વિકેટ લઇને ધમાલ મચાવનારા આ ઓલરાઉન્ડરને 32 વર્ષ મળ્યુ ટીમ ઇન્ડિયા એમાં સ્થાન જલજ સક્સેનાનું ડૉમેસ્ટિક કેરિયર ખુબજ સફળ રહ્યું છે, 14 વર્ષની ઘરેલુ ક્રિકેટ કેરિયરમાં જલજ 113 પ્રથમ શ્રેણી મેચમાં 6 હજારથી વધુ રન ફટકાર્યા છે, વળી 300 વિકેટ પણ હાંસલ કરી ચૂક્યો છે. જલજની આ પ્રતિભાને જોઇને સિલેક્ટર્સે ભારત એ તરફથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 6000 રન અને 300 વિકેટ લઇને ધમાલ મચાવનારા આ ઓલરાઉન્ડરને 32 વર્ષ મળ્યુ ટીમ ઇન્ડિયા એમાં સ્થાન ભારત એ ટીમ શુભમન ગિલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઇ, અંકિત બાવને, કેએસ ભરત, કે ગૌતમ, શાહબાઝ નદીમ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શિવમ ડુબે, વિજય શંકર 6000 રન અને 300 વિકેટ લઇને ધમાલ મચાવનારા આ ઓલરાઉન્ડરને 32 વર્ષ મળ્યુ ટીમ ઇન્ડિયા એમાં સ્થાન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget