શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખોલ્યું કરિયરનું સૌથી મોટું રહસ્ય, કહ્યું- ધોનીએ બચાવી મારી કારકિર્દી

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભૂતપૂર્વ કેપ્ટન ધોનીના વખાણ કરતાં કહ્યું છે કે, માહી ભાઈએ ઘણી વખત ટીમમાંથી મારી હકાલપટ્ટી અટકાવીને મને સતત આગળ વધવાની તક પુરી પાડી છે. તેના પ્રયાસોને કારણે આજે પણ હું ભારતીય ટીમનો એક હિસ્સો છું. કોહલીએ પણ મારો ઉત્સાહ વધાર્યો છે. કોહલી પણ મને આવીને કહેતો હોય છેકે, હું જાણું છું કે તું થાકી ગયો છે, કંટાળી ગયો છે, પણ ટીમના સિનિયર સભ્ય તરીકે તારે વધુ મહેનત કરવી જ પડશે. ઈશાંત આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી રમવા ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે તેને હવે લોકો ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બોલર માનવા માંડયા છે અને આ કારણે મર્યાદિત ઓવરોની મેચોમાં તેને ખાસ તક મળતી નથી. જોકે વર્લ્ડકપમાં રમવાનું સ્વપ્ન ઈશાંતની આંખોમાં પણ છે.તેણે કહ્યું કે, ખેલાડીએ ઘણી વખત લોકોની માન્યતાનો પણ સામનો કરવો પડતો હોય છે. હું ટેસ્ટ બોલર છું તેવી માન્યતા લોકોમાં ક્યાંથી આવી તેની  મને ખબર જ નથી. જોકે હું તે વિશે ખાસ વિચારતો નથી. હું આઇપીએલને એક તક તરીકે જોઉં છું. જો હું સારો દેખાવ કરીશ તો વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવા માટેની દાવેદારી રજુ કરી શકીશ. ધોની સાથે સરખામણીને લઈ રિષભ પંતે શું કહ્યું ? જાણો વિગત દિલ્હીના ફાસ્ટરે જણાવ્યું કે, પહેલાં હું માત્ર સારી બોલિંગ કરવા તરફ ધ્યાન આપતો હતો. હવે મારું ધ્યાન વિકેટ ઝડપવા પર વિશેષ રહે છે. તેના આધારે હું લોકોનો મારા તરફનો દ્રષ્ટીકોણ બદલી શકીશ.  એમસીસીએ તાજેતરમાં આઇસીસીને ભલામણ કરી છે કે, તેઓ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક જ બોલ નક્કી કરે અને તેનાથી તમામ મેચો રમાડે. હાલના તબક્કે દરેક દેશનું ક્રિકેટ બોર્ડ નક્કી કરે છે કે, ટેસ્ટ મેચ કયા બોલથી રમાશે. ઈશાંતે આ નિર્ણયને આવકારતાં કહ્યું કે, આ યોગ્ય દિશામાં આગળ વધવાનું કદમ છે. ડયુક બોલથી બોલરને ફાયદો મળે છે, જે ફાયદો કૂકાબુરા બોલમા મળતો નથી. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની પડતીનું એક કારણ આ પણ છે. લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ જાહેર કર્યું ચોથું લિસ્ટ, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગતSurat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાનPanchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget