શોધખોળ કરો
ટીમ ઈન્ડિયામાં પસંદગીથી ખુશ હતો આ ક્રિકેટરનો પરિવાર, બાદમાં થઈ આવી દુર્ઘટના, જાણો વિગત
1/6

હાલ શાર્દુલ ઠાકુર આઈપીએલમાં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આઈપીએલ સીઝન-11ની હરાજીમાં બે વર્ષ બાદ પરત ફરનારી ચેન્નાઈની ટીમે આ બોલરને 2 કરોડ 60 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. આઈપીએલની સાત મેચમાં તેણે આઠ વિકેટ લીધી છે અને અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને કેપ્ટનનું દિલ જીતી લીધું છે.
2/6

શાર્દુલ ઠાકુર 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે પ્રથમ મેચ રમ્યો ત્યારે તેની જર્સીને લઈ ટ્રોલ કરવામાં આવ્યો હતો. શાર્દૂલે 10 નંબરની જર્સી પહેરી હતી, આ જર્સી સચિન પહેરેતો હતો. જેને લઈ સચિનના પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કર્યો હતો. સચિનના પ્રશંસકોની ભાવનાઓને જોતાં આખરે 29 નવેમ્બર, 2017ના રોજ બીસીસીઆઈએ દસ નંબરની જર્સીને કાયમ માટે વિદાય કરવાનો ફેંસલો લીધો હતો.
Published at : 09 May 2018 10:18 AM (IST)
View More




















