બે મહિનાના ટાઇટ શિડ્યૂલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને ન્યૂઝીલેન્ડ સામે 5 વનડે સાથે 3 ટી20 મેચ રમવાનું છે.
6/6
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે, આગામી 26 ડિસેમ્બર બાદ 3 જાન્યુઆરીએ ચોથી ટેસ્ટ મેચ રમાવવાની છે. ટીમ ઇન્ડિયાનો વર્લ્ડકપ પહેલાનુ શિડ્યૂલ એકદમ ટાઇટ દેખાઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જવા રવાના થવાની છે. અહીં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસનુ શિડ્યૂલ આપવામાં આવ્યુ છે.