શોધખોળ કરો
આ ભારતીય ખેલાડી પર બનશે બાયોપિક, ખુદ કર્યો ખુલાસો.....
1/3

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર ફિલ્મ બનાવવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. મિલ્ખા સિંહ અને બોક્સર મેરીકોમના જીવન પર બનેલ ફિલ્મોમાં સફળતા બાદ ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક પણ ખૂબ સફળ રહી છે. હવે બેડમિંટન સ્ટાર્સ સાઈના નેહવાલ અને પીવી સિંધુની બાયોપિક પણ બની રહી છે ત્યારે સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ એ સ્પષ્ટ કર્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોકિ પણ આવવાની છે.
2/3

સાનિયાની બાયોપિક આવી રહી છે એ અહેવા ઘણાં દિવસથી ચાલી રહ્યા હતા જોકે હવે સાનિયાએ જ આ વાતને સમર્થન આપ્યું છે. સાનિયા મિર્ઝાએ શુક્રવારે કહ્યું કે, ફિલ્મમેકર રોની સ્ક્રૂવાલા તેની બાયોપિક ફિલ્મ બનાવશે.
Published at : 09 Feb 2019 12:04 PM (IST)
View More





















