PKL 2022; આજે Puneri Paltan vs Jaipur Pink Panthers વચ્ચે લીગ સ્ટેજની સૌથી મોટી મેચ, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે Live Streaming ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
PKL 2021 Puneri Paltan vs Jaipur Pink Panthers Live Streaming: પ્રૉ કબડ્ડી લીગમાં આજે રાત્રે પહેલી મેચમાં પુણેરી પલટન (Puneri Paltan)ની ટક્કર જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers) સાથે થશે. બન્ને ટીમો પ્લેઓફની દોડમાં સામેલ છે. બન્ને ટીમો માટે આ મેચ 'કરો યા મરો'ની સ્થિતિ વાળી છે. મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. મેચ ટાઇ થવા પર અને કોઇ ટીમની જીત થવાની સ્થિતિમાં અન્ય મેચોના પરિણામથી બનેલા સમીકરણો પર નિર્ભર રહેવુ પડશે. આવામાં લીગ સ્ટેજની આ સૌથી મોટી મેચ કહેવામાં આવી શકે છે. આ મેચ ક્યારે ને ક્યાંથી લાઇવ જોઇ શકાશે, જાણો અહીં..............
1. પ્રૉ કબડ્ડી લીગમાં પુણેરી પલટન (Puneri Paltan) અને જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)ની મેચ ક્યારે છે ?
આ મેચ આજે (19 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે.
2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ