શોધખોળ કરો
આજે થશે IPL 2019 માટે ખેલાડીઓની હરાજી, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
1/6

આઇપીએલ માટે 350 ખેલાડીઓની બોલી બપોરે 2:30 વાગે બોલાવવાની શરૂ થશે. 8 ફ્રેન્ચાઇઝીઓ આમાં ભાગ લેશે.
2/6

જો તમે ઓનલાઇન જોવા માંગતા હોય તો live streaming માટે Hotstar પર જઇ શકો છો.
Published at : 18 Dec 2018 11:52 AM (IST)
View More





















