શોધખોળ કરો

કયા સ્ટાર ક્રિકેટરે મેસેજ કરીને હૉટ એક્ટ્રેસને સેક્સ માણવા પોતાના રૂમમાં બોલાવી, ને પછી એક્ટ્રેસે શું કર્યુ, જાણો વિગતે

ક્રિકેટર શેન વૉર્ને એક્ટ્રેસ જેસિકા  પાવરને એક ખરાબ અને અશ્લીલ મેસેજ કરીને પોતાના રૂમમાં બોલાવી હતી. આ મેસેજને લઇને જેસિકા ભડકી ગઇ હતી અને શેન વૉર્ન પર આરોપો લગાવવા લાગી હતી,

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયાનો સ્ટાર ક્રિકેટર ગણાતો અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ સ્પીનર શેન વૉર્ન ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. ઓસ્ટ્રેલિયાની રિયાલિટી ટીવી સ્ટાર અને મૉડલ-એક્ટ્રેસ જેસિકા પાવરે તેના પર ગંદા આરોપ લગાવ્યો છે. તેમને શેન વૉર્નને સનકી કહ્યો છે. આવુ પહેલીવાર નથી બન્યુ કે શેન વૉર્ન પર આવા ગંદા આરોપો લાગ્યો હોય. અગાઉ પણ સેક્સ અને ખરાબ વ્યવહારને લઇને શેન વૉર્ન પર કેટલાય સેલેબ્સ અને એક્ટ્રેસીસ આરોપો લગાવી ચૂકી છે. 

ખરેખરમાં, ક્રિકેટર શેન વૉર્ને એક્ટ્રેસ જેસિકા  પાવરને એક ખરાબ અને અશ્લીલ મેસેજ કરીને પોતાના રૂમમાં બોલાવી હતી. આ મેસેજને લઇને જેસિકા ભડકી ગઇ હતી અને શેન વૉર્ન પર આરોપો લગાવવા લાગી હતી, તેને શેન વૉર્નને સનકી સુધી કહી દીધો હતો. 

જેસિકાએ કહ્યું કે, - વૉર્ન મને એક પછી એક અશ્લીલ મેસેજ મોકલ્યા અને મને તેમના રૂમમાં બોલાવી હતી, પરંતુ હું આ વાતથી દુર જ રહી. જેસિકાએ કહ્યું કે જ્યારે મે શેન વૉર્નને કહ્યું કે જે મેસેજ તમે મોકલી રહ્યાં છો, તે બરાબર નથી, તે અસલમાં એક્સ રેટેડ મસેજે એટલે કે અશ્લીલ મેસેજ મોકલવા લાગ્યા હતા. જેસિકાએ કહ્યું કે તે ખરેખર વિચિત્ર અને ખરાબ હતુ, તે મારા ઇનબૉક્સમાં એકદમ અશ્લીલ મેસેજ મોકલી રહ્યા  હતા. જે ઘણીબધી ખરાબ વસ્તુઓ પણ મને મોકલી રહ્યાં હતા, જે મારા માટે ખરાબ હતી, મને લાગ્યુ એ બહુજ ખોટુ છે, કંઇ ખોટુ નથી કે દરેક વખતે તે પરેશાનીમાં કેમ મુકાઇ જાય છે. પાવરે કહ્યું -આ એક પાગલપન છે, હું યકીન નહતી કરી શકતી કે તે એક પછી એક આવા મેસેજ મોકલી રહ્યાં હોય. 

શેન વૉર્ન ઓસ્ટ્રેલિયા માટે 300 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. તેને દુનિયાનો મહાન લેગ સ્પિનર ગણવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 708 વિકેટો છે, વળી, વનડે મેચોમાં તેને 293 વિકેટો ઝડપી છે. જોકે, વૉર્ન અનેકવાર પોતાની રમતની સાથે સાથે આવી ખરાબ વસ્તુઓને લઇને ચર્ચામાં આવી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પર ડ્રગ્સ લેવાના આરોપમાં એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો હતો. હવે જેસિકાના આરોપે બધાને ચોંકાવી દીધા છે.

કયા સ્ટાર ક્રિકેટરે મેસેજ કરીને હૉટ એક્ટ્રેસને સેક્સ માણવા પોતાના રૂમમાં બોલાવી, ને પછી એક્ટ્રેસે શું કર્યુ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કોરોનાનો તરખાટ: ૨૪ કલાકમાં ૧૭૦ નવા કેસ, ભાવનગર અને મહેસાણામાં વધારો; કુલ ૭૧૭ એક્ટિવ કેસ

બેંગલુરુ ભાગદોડ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જાણો શું લાગ્યો છે આરોપ, ધરપકડ થશે કે નહીં?

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે, ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

દોસ્ત દોસ્ત ન રહા....: ‘એલોન મસ્ક પાગલ થઈ ગયો છે, હું વાત કરવા માંગતો નથી‘ - ડોનાલ્ડ ટ્રમ્પના ટેસ્લાના CEO પર આકરા પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ :  ભ્રષ્ટાચાર માટે સહકાર નહીંHun To Bolish: હું તો બોલીશ :  નશેડીનો તમાશો LIVEAhmedabad Octant Pizza : અમદાવાદમાં ઓક્ટોન્ટ પીત્ઝાના ભોજનમાંથી નીકળ્યો વંદો, જુઓ અહેવાલAmreli Rain : અમરેલી જિલ્લાના ખાંભામાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં કોરોનાનો તરખાટ: ૨૪ કલાકમાં ૧૭૦ નવા કેસ, ભાવનગર અને મહેસાણામાં વધારો; કુલ ૭૧૭ એક્ટિવ કેસ
ગુજરાતમાં કોરોનાનો તરખાટ: ૨૪ કલાકમાં ૧૭૦ નવા કેસ, ભાવનગર અને મહેસાણામાં વધારો; કુલ ૭૧૭ એક્ટિવ કેસ
બેંગલુરુ ભાગદોડ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જાણો શું લાગ્યો છે આરોપ, ધરપકડ થશે કે નહીં?
બેંગલુરુ ભાગદોડ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જાણો શું લાગ્યો છે આરોપ, ધરપકડ થશે કે નહીં?
આ તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે, ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે, ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
દોસ્ત દોસ્ત ન રહા....: ‘એલોન મસ્ક પાગલ થઈ ગયો છે, હું વાત કરવા માંગતો નથી‘ - ડોનાલ્ડ ટ્રમ્પના ટેસ્લાના CEO પર આકરા પ્રહાર
દોસ્ત દોસ્ત ન રહા....: ‘એલોન મસ્ક પાગલ થઈ ગયો છે, હું વાત કરવા માંગતો નથી‘ - ડોનાલ્ડ ટ્રમ્પના ટેસ્લાના CEO પર આકરા પ્રહાર
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત

ચેનાબ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે CM ઓમર અબ્દુલ્લાએ એવુ શું કહ્યું કે PM મોદી ખડખડાટ હસ્યા? કહ્યું – ‘જે અંગ્રેજો ન કરી શક્યા તે....’

બકરી ઈદ 2025: ડૉ. ઈલ્યાસીનો મુસ્લિમોને મોટો સંદેશ; 'જો તમારો પડોશી હિન્દુ હોય તો.....'

RBIના રેપો રેટમાં ઘટાડો: હોમ લોન EMIમાં મોટી રાહત! 20, 30 અને 50 લાખની હોમ લોન પર EMI કેટલો ઘટશે? જાણો ગણતરી

Embed widget