શોધખોળ કરો
Advertisement
લાઈવ ઇન્ટરવ્યૂમાં ખેલાડીએ મહિલા રિપોર્ટરને કરી લીધી KISS અને પછી.....
યુક્રેનના UEFA યુરોપિયન ચેમ્પિયનશીપની ક્વોલિફાઈંગ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન ઓલેક્ઝેન્ડરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હીઃ યૂક્રેનના ફુટબોલર ઓલેક્ઝેન્ડર જિનચેકોએ શુક્રવારે સર્બિયા વિરૂદ્ધ પોતાની ટીમના 5-0થી જીતની ઉજવણી કંઈક એ રીતે કરી કે એક મહિલા પત્રકાર વ્લાદ સેડાનને ટેલીવિઝને કિસ કરી લીધી.
યુક્રેનના UEFA યુરોપિયન ચેમ્પિયનશીપની ક્વોલિફાઈંગ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન ઓલેક્ઝેન્ડરની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે મહિલા રિપોર્ટર સાથે પોતાના પ્રેમને ખુલ્લેઆમ ઈઝહાર કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કિસ કર્યા બાદ મહિલા રિપોર્ટર પોતાનું મોઢું શરમથી છુપાવી દે છે. અને તેના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. આ બધું લાઈવ ટીવી પર દર્શકો જોઈ રહ્યા હતા.Zinchenko was so buzzing after Ukraine's 5-0 win over Serbia that he kissed the reporter... pic.twitter.com/6AB7PR8dJV
— TheFootballRepublic (@TheFootballRep) June 8, 2019
તો આ વાઇરલ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં લોકો તેની ટીકા કરવા લાગ્યા, અને આ ઘટનાને જાતીય સતામમી સાથે સરખાવી. એક શખ્સે લખ્યું કે, યુક્રેનની મહિલાઓ શેક હેન્ડ પસંદ નથી કરતી, તે કોઈ ઓળખીતાને ગાલ પર કિસ કરવાનું વધારે પસંદ કરે છે. પણ તમને જણાવી દઈએ કે, ફૂટબોલર અને મહિલા રિપોર્ટર બંને બેસ્ટ ફ્રેન્ડ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion