શોધખોળ કરો

અંડર-19 વર્લ્ડ કપઃ 32 વર્ષમાં 13 ટાઈટલ, ભારતમાં નથી રમાઈ એકપણ ટૂર્નામેન્ટ, જાણો કેમ

આ પહેલા પ્રથમ સુપર લીગની સેમીફાઈનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ધૂળ ચડાટી હતી.

નવી દિલ્હી: અંડર 19 વર્લ્ડ કપ 2020ની બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ગુરુવારે બાંગ્લાદેશે ન્યૂઝિલેન્ડને 6 વિકેટે હરાવી પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. આ સાથે હવે ભારતનો વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. 9 ફેબ્રુઆરીના રોજ પોટ્ચેફ્સ્ટ્રમમાં અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. પોટ્ચેફ્સ્ટ્રમમાં રમાયેલી બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 211 સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 44.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરતા 215 રન બનાવી જીત મેળવી હતી. બાંગ્લાદેશના મહમુદુલ હસન જોયે 100 રન બનાવ્યા હતા. 127 ઈનિંગનમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ પહેલા પ્રથમ સુપર લીગની સેમીફાઈનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ધૂળ ચડાટી હતી. આ સાથે જ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતે સતત ત્રીજી વખત અને કુલ સાતમી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચાર ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે. અંડર-19 વર્લ્ડ કપઃ 32 વર્ષમાં 13 ટાઈટલ, ભારતમાં નથી રમાઈ એકપણ ટૂર્નામેન્ટ, જાણો કેમ અત્યાર સુધી કુલ 13 વખત અંડર-19 વર્લ્ડ કપ (Under 19 Cricket World Cup)નું આયોજન થયું છે. સૌથી રહેલા અંડર-19 વર્લ્ડ કપ 32 વર્ષ પહેલા 1988માં રમાયો હતો. અત્યાર સુધી 13 વખત ટૂર્નામેન્ટ રમાઇ છે પણ ભારતે એકપણ વખત યજમાની કરી નથી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરનાર ક્રિકેટ બોર્ડને આવકમાં નુકસાન ઉઠાવવું પડે છે. જોકે બીસીસીઆઈના પૂર્વ અધિકારીઓ આ વાતને લઈને ખુલાસો કર્યો હતો. બીસીસીઆઈના પૂર્વ કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી અને બોર્ડના પૂર્વ સચિવ નિરંજન શાહને આ સવાલ પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે આવક કોઈ મુદ્દો નથી કારણ કે બીસીસીઆઈ ઘરેલું ક્રિકેટ પર કરોડો રુપિયા ખર્ચ કરે છે. આ સવાલ સીધો આઈસીસી સાથે જોડાયેલ છે. તે તેના ઉપર નિર્ભર છે કે તે કેવી રીતે અંડર-19 વર્લ્ડ કપનું આયોજન અને પ્રમોશન કરવા ઇચ્છે છે. આ બીસીસીઆઈ કરતા વધારે આઈસીસીનો મામલો છે. વર્લ્ડ કપના આયોજન પર આઈસીસી એક્ઝિક્યૂટિવ બોર્ડ નિર્ણય કરે છે.

ટોપ સ્ટોરી

IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
Embed widget