શોધખોળ કરો
IND vs SA: ફિલાન્ડરનો ટીમ ઈન્ડિયાને પડકાર, કહ્યું- ક્લિન સ્વિપ માટે છીએ તૈયાર
1/6

બેટ્સમેનોના પ્રદર્શનથી નારાજ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કહ્યું કે, આપણે સ્કૂલના બાળકો કરે તેવી ભૂલોથી બચવું પડશે. આવી ભૂલોના કારણે બીજી ટેસ્ટમાં ત્રણ ખેલાડી રન આઉટ થયા હતા. પ્રથમ ઇનિંગમાં હાર્દિક પંડ્યા અને બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા જે રીતે રન આઉટ થયા તેને લઇ ભારે ટીકા થઈ હતી.
2/6

વાંડરર્સની વિકેટ ગ્રીન ટોપ હશે તેવી અટકળો થઈ રહી છે, સેંચુરિયનની પિચની તુલનામાં આ પિચ ન માત્ર ફાસ્ટ હશે પરંતુ તેમાં ઉછાળ પણ હશે. ફિલેન્ડરે કહ્યું કે, મેં હજુ સુધી પિચ નથી જોઈ પરંતુ વાંડરર્સમાં પીચ ફાસ્ટ બોલરને વધારે મદદ કરશે.
Published at : 23 Jan 2018 10:04 AM (IST)
View More






















