શોધખોળ કરો
હોમ ટાઉન રાંચીમાં ધોનીનું કરાયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો

રાંચીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની ત્રીજી વન ડે રાંચીમાં રમાશે. નાગપુરમાં રમાયેલી બીજી રોમાંચક વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 8 રનથી હાર આપ્યા બાદ આજે બપોરે ટીમ ઈન્ડિયા રાંચી આવી પહોંચી હતી. રાંચી ટીમ ઈન્ડિયાના વિકેટકિપર ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે. અહીં પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયો સૌજન્યઃ બીસીસીઆઈ
Ranchi - Look who's here - @msdhoni ????????#TeamIndia #INDvAUS pic.twitter.com/yH9vPG6vQY
— BCCI (@BCCI) March 6, 2019
વધુ વાંચો





















