શોધખોળ કરો

પાકિસ્તાનના આ ફાસ્ટ બૉલરે દર્શકોની માગ પર વિરાટ, રાહુલ, રોહિત આઉટ થયા તેની કરી નકલ, વીડિયો જોઈ થઈ જશો ખુશ

તાજેતરમાં જ પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઇ હતી, આ વીડિયો આ મેચનો છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહિન આફ્રિદીનો એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં શાહિન આફ્રિદી ભારતીય બેટ્સમેનોની બેટિંગની નકલ કરતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટૉપ ઓર્ડરને શાહિન આફ્રિદીએ ધરાશાયી કરી દીધો હતો, અને અંતે પાકિસ્તાન વર્લ્ડકપ ઇતિહાસમાં ભારત સામે પ્રથમવાર મેચ જીતવામાં સફળ રહ્યું હતુ. 

તાજેતરમાં જ પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઇ હતી, આ વીડિયો આ મેચનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇએ તો, પાકિસ્તાની ફાસ્ટ બૉલર શાહિન આફ્રિદી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો છે, આ દરમિયાન કેટલાક દર્શકો સ્ટેડિયમમાંથી ભારતીય બેટ્સમેનોના નામની બૂમો પાડી રહ્યાં છે, આ દરમિયાન શાહિન આફ્રિદી એકદમ મજાકિયા મૂડમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીના આઉટ થવાની નકલ કરી રહ્યો છે. ખાસ વાત છે કે, શાહિન આફ્રિદીએ ભારતના રોહિત, રાહુલ અને વિરાટને પેવેલિયન મોકલીને જીતનો પાંયો નાંખી દીધો હતો. 

ટી20 વર્લ્ડકપ 2021માં શાહિન આફ્રિદીના પરફોર્મન્સની વાત કરીએ તો તેને અત્યાર સુધી પાંચ મેચોમાં છ વિકેટો ઝડપી  છે. તેની બૉલિંગ ઇકૉનોમી પણ 6.70ની છે, જે પાકિસ્તાન માટે ખુબ મહત્વની રહી  છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીની સાથે હેરિસ રાઉફ અને હસન અલી શાનદાર બૉલિંગ કૉમ્બિનેશન કરી રહ્યાં છે. 

ટી-20 વર્લ્ડકપના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતુ
વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની કોઈપણ મેચમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારી છે. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો. આ હાર બાદથી દિગ્ગજ ક્રિકેટરો સતત ભારતીય ટીમને નિશાન બનાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget