શોધખોળ કરો
Advertisement
VIRAL VIDEO: માલદીવમાં વેકેશન પર છે ધોની, મિત્રો માટે બનાવી પાણી પુરી
વાયરલ વીડિયોમાં ધોની ક્રિકેટર પીયૂષ ચાવલા અને પૂર્વ ક્રિકેટર આરપી સિંહની સાથે જોવા મળી હ્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટથી છેલ્લાં ઘણાં સમયથી દૂર રહેલ ટીમના પૂર્વ કેપ્ટન ધોની હાલમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ધોનીના બે વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે મિત્રોની સાથે પાણીપુરી બનાવી રહ્યો છો તો બીજા વીડિયોમાં તે વોલીબોલ રમતા જોવા મળી રહ્યો છે.
જ્યારે ધોનીએ મિત્રો માટે બનાવી પાણી પુરી
વાયરલ વીડિયોમાં ધોની ક્રિકેટર પીયૂષ ચાવલા અને પૂર્વ ક્રિકેટર આરપી સિંહની સાથે જોવા મળી હ્યો છે અને તેના માટે પાણી પુરી તૈયાર કરી રહ્યો છે. વીડિયોમાં આરપી સિંહ કહે છે- શું હું તમારી પાસે ઓર્ડર લઈ શકું છું? તેના પર ધોની કહે છે- હું જો તમે ઈચ્છો તો. પછી આરપી સિંહ કહે છે- ઝડપ કરો હાય...તો ધોની કહે છે- અબે ટાઈમ લાગે, ખા.
રમતના મેદાનથી સીધા જ પાણી પુરીના સ્ટોલ પર પાણી પુરી બનાવતા જોવા મળેલ ધોનીની આ એકદમ અલગ તસવીર છે. આ વીડિયો માલદીવનો છે, જ્યાં તે વેકેશન માણવા પહોંચ્યા છે. કહેવાય છે કે, ધોની પાણી પુરી ખાવાનો ખૂબ જ શોખીન છે. હવે તેનો પાણી પુરી બનાવતો વીડિયો સામે આવ્યો છે.Straight outta Maldives, our rockstar is seen making a couple of pani puris!👨🍳 Our favorite chat just became even more delectable! 🥰🤤#MahiInMaldives #Dhoni @msdhoni pic.twitter.com/NFjGcuMT1h
— MS Dhoni Fans Official (@msdfansofficial) February 4, 2020
આ પહેલા ધોનીને એક અન્ય વીડિયો સામે આવ્યો હતો જેમાં ત પોતાના મિત્રોની સાથે વોલીબોલ રમતો જાવ મળી રહ્યો છે..@msdhoni spotted playing Volleyball with friends in Maldives ❤️#MSDhoni #Dhoni pic.twitter.com/RqrdlfeZaY
— Dhoni Raina Team (@dhoniraina_team) February 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
સુરત
Advertisement