શોધખોળ કરો
Advertisement
INDvPAK: સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો વિરાટ કોહલી
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે, તેને આ રેકોર્ડ સુધી પહોંચતા 222 ઈનિંગ રમી જે વનડે ઈતિહાસમાં સૌથી ઝડપી છે.
નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં આજે માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતના ઓપનર રોહિત શર્માએ શાનદાર 140 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 46.4 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 305 રન બનાવી લીધા છે.
રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા કરિયરની 24મી સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. આજે વિરાટ કોહલી અડધી સધી ફટકારતા જ એક રેકોર્ડ બનાવ્યો છે.
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે, તેને આ રેકોર્ડ સુધી પહોંચતા 222 ઈનિંગ રમી જે વનડે ઈતિહાસમાં સૌથી ઝડપી છે. આ પહેલા આ રેકોર્ડ સચીનના નામે હતો. તેણે 276 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement