શોધખોળ કરો
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝ હાર્યા બાદ મીડિયા પર જ ભડક્યો વિરાટ કોહલી, કહ્યું.....
1/3

નોંધનીય છે કે, ટીકાઓનો સામનો કરી રહેલ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેની ટીમનો વિદેશી રેકોર્ડ વિતેલા 15-20 વર્ષોની ટીમોની તુલનામાં શ્રેષ્ઠ છે. તેના પર રિપોર્ટરે ભારતીય કેપ્ટનને સવાલ કર્યો હતો. જણાવીએ કે, ભારતીય ટીમ 5 મેચની સીરીઝમાં માત્ર એક મેચ જીતી શકી, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
2/3

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ કારમી હાર બાદ વિરાટને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું તમને માનો છો કો આ વિદેશી પ્રવાસ કરવા માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે તો તેણે જવાબ આપવાની જગ્યાએ પત્રકારને જ વળતો સવાલ કર્યો કે, તમને શું લાગે છે? પત્રકારે કહ્યું કે, મને તો એવું નથી લાગતું તો વિરાટે કહોલીએ કહ્યું કે એવું તમારું માનવું છે.
Published at : 12 Sep 2018 02:11 PM (IST)
View More





















