શોધખોળ કરો
INDvsWI: સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી
1/4

વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ ત્રીજો સૌથી સફળ ભારતીય ખેલાડી છે. દ્રવિડે 40 મેચમાં 42.12ની એવરેજથી 1348 રન બનાવ્યા છે. જેમાં 3 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરી સામેલ છે.
2/4

વન-ડે ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 39 વન-ડેમાં 52.73ની એવરેજથી 1573 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 સેન્ચુરી અને 11 હાફ સેન્ચુરી ફટકારી છે.
Published at : 17 Oct 2018 08:01 AM (IST)
View More





















