ફિટનેસ ટેસ્ટમાં રાયડુના ફેલ થવા બાદ એક્સપર્ટ્સ પણ હેરાન છે કે ત્રણ અઠવાડિયા પહેલા ખતમ થયેલી લીગમાં 600 રન બનાવનારો ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં કેવી રીતે ફેઈલ થઈ શકે છે?
2/4
જણાવી દઈએ કે હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રાયડુને ટીમ ઈન્ડિયામાં વન-ડે મેચો માટે પસંદ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષ બાદ તેની ભારતીય ટીમમાં કમબેક થયું હતું.
3/4
બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ, વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. બ્રિટનના પ્રવાસ માટે પસંદ કરાયેલા એકમાત્ર અંબાતી રાયડુ જ એવો ખેલાડી છે, જે યો-યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. આ ટેસ્ટમાં તેને જે પોઈન્ટ મેળવ્યા છે તે 16.1થી ઓછા હતા. હવે રાયડુને ટીમમાંથી ડ્રોપ થવું પડશે.
4/4
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આયરલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટી-20 સીરીઝમાં રમવાનું નક્કી છે, પરંતુ અંબતિ રાયડુ યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ શકે છે. તેનો સ્કોર 16.1થી ઓછો હતો, જે ભારતીય ટીમ માટે માપકંડ રાખવામાં આવ્યો છે.