ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં વરસાદ વિઘ્નના કારણે 17 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા, જોકે ડકવર્થ લૂઇસ નિયમના કારણે ભારતને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
2/5
જ્યારે અમારા ત્રણથી ચાર ખેલાડી સારુ પ્રદર્શન કરશે તે દિવસ અમારો હશે, તેને કહ્યું કે યુવા ખેલાડી રીષભ પંતની 19મી ઓવરમાં આઉટ થવુ મેચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો.
3/5
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી20 આંતરાષ્ટ્રીય મેચ ચાર રને હાર્યા બાદ મોટુ નિવેદન આપી દીધુ, કહ્યું કે, આ વખતે હારથી વધારે દુઃખ નથી, કેમકે સીરીઝની બાકીની બે મેચો જલ્દી 23 અને 25 નવેમ્બર રમાવવાની છે.
4/5
5/5
કોહલીએ કહ્યું કે આ ખાસ અને રોમાચંક મેચ હતી, દર્શકોએ તેનો લ્હાવો લીધો, બન્ને પક્ષોના ફેવરમાં વારાફરથી મેચ જતી જોવા મળી. અંતે અમે હાર્યા પણ નિરાશ થવાની જરૂર નથી હજુ પિક્ચર બાકી છે. પંત અને કાર્તિકે લોકોનુ દીલ જીતી લીધુ. પંતના આઉટ થયા પછી બાજી પલટાઇ ગઇ. કોહલીના આ નિવેદનથી બધાને આંચકો લાગ્યો છે.