શોધખોળ કરો
વિદેશની ધરતી પર હવે ટીમ ઇન્ડિયા હારશે તો કેપ્ટન કોહલીને આપવો પડશે જવાબ, જાણો કેમ
1/4

સીઓએની આ મીટિંગમાં હેડ કૉચ રવિ શાસ્ત્રી, કેપ્ટન કોહલી, ઉપકેપ્ટન અંજિક્યે રહાણે, મુખ્ય સિલેક્ટર્સ એમએસકે પ્રસાદ પણ હાજર રહેશે. મીટિંગમાં વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના પ્રદર્શનનું વિષ્લેષણ કરવામાં આવશે. આમ આ રીતે હવે કોહલીને હારનું કારણ બતાવવું પડેશે.
2/4

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા 10 અને 11 ઓક્ટોબરે થશે. માનવામાં આવી રહ્યુ છે કે વર્ષના અંત સુધીમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ મેનેજમેન્ટ પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવાની પહેલ કરશે.
Published at : 08 Oct 2018 09:54 AM (IST)
View More





















