હારથી દુખી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, ટ્વિટ કરી લખ્યા ઇમોશનલ મેસેજ
કેપ્ટન વિરાટ કોહલીથી માંડી રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
77 રનની શાનદાર ઇનિંગ રમનારા રવિન્દ્ર જાડેજાએ લખ્યું કે, રમતને મને ક્યારેય હાર ન માનવા અને નિષ્ફળતામાંથી બેઠા થવાનું શીખવ્યું છે. પ્રશંસકો, જે મારા માટે પ્રેરણાસ્ત્રોત છે તેમને ધન્યવાદ આપી શક્યો નહીં. તમારા સહયોગ માટે ધન્યવાદ. પ્રેરણા આપતા રહો અને હું મારા અંતિમ શ્વાસ સુધી મારુ સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યુ ઓલ. જાડેજાના આ ટ્વિટમાં ટીમ ઇન્ડિયાની હારની નિરાશા જોવા મળી રહી છે. તે નિરાશ છે કે તે પોતાની ઇનિંગથી ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો.Firstly I want to thank all our fans who came in huge numbers to support the team. You made it a memorable tournament for all of us & we definitely felt the love showered upon the team. We are all disappointed & share the same emotions as you. We gave everything we had.Jai hind🇮🇳 pic.twitter.com/rFwxiUdqK5
— Virat Kohli (@imVkohli) July 10, 2019
ઇજાના કારણે ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયેલ ઓપનર શિખર ધવને ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે, અમે શાનદાર ફાઇટ આપી. તમારી સ્પિરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા બદલ કીવી ટીમને અભિનંદન. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે લખ્યું કે, ટીમના સાથી, કોચ, સપોર્ટ સ્ટાફ, ફેમિલી અને અમારા માટે સૌથી મહત્વના ફેન્સ માટે ધન્યવાદ. અમારી પાસે જે પણ હતું અમે આપ્યું છે. સ્પિનર ચહલે લખ્યું કે, અમારો એક જ ગોલ હતો વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનો પરંતુ અસફળ રહ્યા. ભાવનાઓને શબ્દમાં વ્યક્ત કરી શકાય નહીં. પરંતુ હંમેશા ટીમ સાથે ઉભા રહેનારા તમામ લોકોનો દિલથી આભાર. જય હિંદ.Sports has taught me to keep on rising after every fall & never to give up. Can’t thank enough each & every fan who has been my source of inspiration. Thank you for all your support. Keep inspiring & I will give my best till my last breath. Love you all pic.twitter.com/5kRGy6Tc0o
— Ravindrasinh jadeja (@imjadeja) July 11, 2019
A big thank you to all my team members, our coaches, support staff, our families and most importantly to all the undying support from all of you! We gave it everything we had! 🇮🇳 pic.twitter.com/nXp9GmWhIK
— Jasprit Bumrah (@Jaspritbumrah93) July 11, 2019
We had one goal, to win the world cup but we fell short. Can't describe the emotions, but a very big thank you to the fans who were and always are behind us. Jai hind 🇮🇳 pic.twitter.com/3ll0MZq0rx
— Yuzvendra Chahal (@yuzi_chahal) July 10, 2019
We gave a great fight, boys! Kudos to your spirit. Congratulations @blackcaps on reaching the finals. pic.twitter.com/VT7Lqy05NB
— Shikhar Dhawan (@SDhawan25) July 11, 2019