શોધખોળ કરો
તોફાની બેટિંગ પછી ક્રિસ ગેઈલે ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરનો માન્યો આભાર ? કહ્યું:........એ IPLને બચાવી લીધી
1/6

જ્યારે ગેલે કિંગ્સ ઇલેવન પંજાબના મેન્ટર વિરેન્દ્ર સેહવાગ પર હળવી મજાક કરી હતી. ગેલે કહ્યું કે, વીરેન્દ્ર સેહવાગે મને પોતાની ફ્રેન્ચાઈઝીમાં લઈને આઈપીએલને બચાવી લીધી.
2/6

ગેલે સેહવાગના એક ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો. જેમાં તેણે ગેલને ખરીદવા સાથે જોડાયેલ સવાલ પર જવાબ આપ્યો હતો, જો ગેલ અમારા માટે બે મેચ પણ જીતાડી દે તો અમારા રૂપિયા વસુલ છે. આ વિશે હવે મારે સેહવાગ સાથે વાત કરવી પડશે. સમય કોઈના માટે નથી રોકાતો. પરંતુ હું પણ અહીં કંઈ સાબિત કરવા નથી આવ્યો. હું માત્ર મારી રમતને એન્જોય કરવા માગુ છું.
Published at : 20 Apr 2018 10:03 AM (IST)
View More




















