શોધખોળ કરો

વીરેનદ્ર સેહવાગઃ પત્ની એવી ગર્દન છે જે માથાને ચારુ બાજુ ફેરવે છે, ટ્વીટ થયું વાયરલ

1/4
 ઉલ્લેખનીય છે કે, ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહબાગ હવે એ કમિટીનો ભાગ છે જે ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની પસંદગી કરશે. તેની સાથે સાથે પૂર્વ દિગ્ગજ એથલીટ પીટી ઉષા પણ આ કમિટીનો હિસ્સો છે. સેહવાગ અને પી.ટી. ઉષાને ચાલુ વર્ષે ખેલ રત્ન અને અર્જુન એવોર્ડની પસંદગી માટે રચવામાં આવેલ 12 સભ્યની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

2/4
જ્યારે હાલમાં જ તેમણે પત્ની આરતીની સાથે એક તસવીર ટ્વિટ કરતા લખ્યું કે, 'પત્નીજી મને રાજા બોલાવે છે, આ એક પ્રકારની શતરંજ જેવું છે. રાજા માત્ર એક જ ડગલું ચાલી શકે છે જ્યારે રાણી જે ઈચ્છે તે કરી શકે છે.'

3/4
આ પહેલા પણ આઈપીએલ દરમિયાન વીરેન્દ્ર સેહવાગે ટ્વિટ પર થિયેટરમાં મેચ જોતા તસવીર શેર કરી હતી. અને લખ્યું હતું કે, 'એક ખુશ પત્નીનો મતલબ છે સુખી જીવન. થિયેટરમાં પત્ની ફિલ્મ જોઈ રહી છે, અને હું મેચ. પત્ની પણ ખુશ અને હું પણ ખુશ.'

4/4
પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગ મોટેભાગે ટ્વિટર દ્વારા ચર્ચાઓમાં રહે છે. હવે શનિવારે સેહવાગે કંઈક એવું ટ્વિટ કર્યું જે વાયરલ થઈ રહ્યું છે. તેમણે પત્ની આરતીની સાથે તસવીર શેર કરી અને લખ્યું કે 'પતિ પરિવારનો હેડ હોય છે, અને પત્ની ગર્દન જે માથાને ચારે બાજુ ફેરવે છે. જો બીવી સે કરે પ્યાર, વો સેલ્ફી સે કૈસે કરે ઇનકાર'. વીરૂનું આ ટ્વીટ અંદાજે 3000 વખત રિટ્વીટ કરવામાં આવ્યું જ્યારે 40 હજારથી વધારે વખત લાઈક કરવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget